National

કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે નર્મદા જિલ્લા પ્રશાસન દ્વારા અનેકવિધ પ્રયાસો

ગરૂડેશ્વર

કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે નર્મદા જિલ્લા પ્રશાસન દ્વારા અનેકવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે,  ત્યારે ગરૂડેશ્વર તાલુકાના નઘાતપોર (કોઠી) ગામે પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી   વસાવાએ લગ્ન પ્રસંગોવાળા ઘરોની મુલાકાત લીધી હતી જેમાં સરકારશ્રીની  માર્ગદશિકાને અનુલક્ષીને ૫૦ થી વધારે વ્યક્તિઓને  લગ્ન પ્રસંગમાં ભેગા ન કરવા તેમજ  ફરજીયાત માસ્ક પહેરવાની સાથોસાથ સ્થળ પર અવશ્ય માસ્ક અને  સેનિટાઈઝેશન રાખવા ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સ જાળવવાં લોકોને સમજુત  કરવામાં આવ્યાં હતાં તે સમયની તસવીર..

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button