Crime

ક્રિકેટના બોલ ને લઇ મારામારી થઇ : વડોદરા પોલીસે મારામારીનો ગુનો નોંધેલ છે

વડોદરા

બાપોદ પોસ્ટે પાર્ટ-એ-ગુ.ર.નં. 11196002210297/૨૦૨૧ ઇ.પી.કો. કલમ 324,294(b),114 તથા GP Act
૧૩૫ મુજબના ગુનાના ફરિયાદી કિશનસિંગ નરેંદ્રસિંગ સરદાર રહે ૩૦૭, દતનગર સયાજીપાર્ક પાછળ આજવા રોડ વડોદરા
શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧) નવઘણ ભરવાડ (૨) તેનો ભાઇ ભાવલો (૩) વિજય ભરવાડ
તમામ રહે. દત્તનગર આજવા રોડ વડોદરા શહેર તા.૦૨/૦૫/૨૦૨૧ ના ક.૨૪/૦૦ વાગે મોજે- દતનગર
આજવા રોડ , વડોદરા શહેર આ કામના આરોપી નવઘણ ભરવાડ તથા તેનો ભાઇ ભાવલો તથા વિજય ભરવાડ રહે દતનગર
આજવા રોડ વડોદરા શહેર નાઓ દતનગર રોડ ઉપર ક્રિકેટ રમતા હોય અને બોલ ફરિયાદીના ઘર પાસે આવતા ફરિયાદી બહાર હોય
ફરિ. પાસે બોલ માગતા તેઓને આવી બોલ લઇ જવા જણાવતા ફરિ.ને ગમે તેમ ગાળો બોલતા ફરિ.એ તેઓ ને ગાળો બોલવાની ના
પાડ્તા એકદમ ઉશ્કેરાઇ જઇ નવઘણે પાઇપ ફરિ.ના માથામા જમણી બાજુ મારી દિધેલ અને ભાવલા એ લાકડી ફરિ.ના ડાબા પગમા
મારી દિધેલ અને વિજય ભરવાડએ પાઇપ ફરિ.ના માથાના ડાબીબાજુ મારી ઇજા કરી નાસી જઇ એકબીજાની મદદગારી કરી
મે.પો.કમિ.સા.શ્રીના હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૦૩/૦૫/૨૦૨૧ ના ક.૧/૪૫
વાગે બાપોદ પો.સ્ટે ગુનો નોંધાયેલ છે. ગુનાની તપાસ પો.સ.ઇશ્રી વી.એમ.પરમાર બાપોદ પોલીસ સ્ટેશન
વડૉદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button