National

ગોત્રી ખાતે ઓપીડી માં નવા દર્દીઓ ઓછા થયા..

ખાસ ફરજ પરના અધિકારી ડો.વિનોદ રાવે ગોત્રી હોસ્પિટલ ખાતે પરિસ્થિતિ ની સમીક્ષા કરી હતી. તેમણે જણાવ્યું કે હાલમાં ગોત્રી ખાતે 490 અને અટલાદરા ખાતે 252 દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે.ઓપીડી માં નવા દર્દીઓ ની સંખ્યા ઓછી થઈ છે અને ઓવર ઓલ ઘટાડો જોવા મળી રહ્યો છે.તબીબો અને નર્સિંગ સ્ટાફની હડતાળ થી દર્દીઓ પર કોઈ પ્રતિકૂળ પ્રભાવ ના પડે તેના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button