Uncategorized

જિલ્લા કલેકટરે રેમડેસિવિર ફાળવણી પ્રક્રિયાનું કર્યું નિરીક્ષણ

માહિતી બ્યુરો,વડોદરા, (ગુરૂવાર)  

જિલ્લા કલેક્ટર શ્રીમતી શાલિની અગ્રવાલે જી. પી. સી. બી. કચેરી, રેસકોર્સની સ્થળ મુલાકાત લઇ, કોવિડની સારવાર આપતી ખાનગી હોસ્પિટ્લ્સને રેમેડેસિવિર ઇન્જેક્શનોની ફાળવણીની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.

અહીં નોડલ અધિકારીઓની દેખરેખ હેઠળ દરરોજ ઉપલબ્ધ જથ્થા પ્રમાણે શહેરની ખાનગી હોસ્પિટલો પાસેથી આવેલી માંગણીઓ સામે આ ઇન્જેક્શનની ફાળવણી કરવામાં આવે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button