Uncategorized

ધંધુકા તાલુકા ના ટોટલ 1022 લોકો નું સ્થળાંતર કરવામાં આવ્યું

– કૃણાલ સોમાણી, ધંધુકા

ધંધુકા ના 43 ગામ માં ભય જનક મકાન માં રહેતા લોકો ને તાલુકા વિકાસ અધિકારી એ પ્રાથમિક સ્કૂલ માં ખસેડ્યા

ધંધૂકા શહેર માં ચીફ ઓફિસર દ્વારા શહેર ના જર્જરિત મકાન વાળા વ્યક્તિ ને ધંધુકા ની સ્કૂલ મા ખસેડવામાં આવ્યા

કલેકટર , જિલ્લા વિકાસ અધિકારી , અને પોલીસ વડા ના ધંધુકા અને ધોલેરા માં ધામાં.

ધંધુકા તાલુકા ના ટોટલ 1022 લોકો નું સ્થળાંતર કરવામાં આવ્યું

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button