National

બુલેટ મોટર સાઈકલ ગફલતભરી રીતે ચલાવતા એક્સિડેન્ટ

વડોદરા

બુલેટ મોટર સાઈકલ ગફલતભરી રીતે ચલાવતા એક્સિડેન્ટ

ગોત્રી પો.સ્ટે. પાર્ટ એ 11196004210293/2021 ઇ.પી.કો. કલમ ૨૭૯,૩૩૭,૩૩૮ તથા એમ.વી.એક્ટ કલમ
૧૭૭, ૧૮૪ મુજબના ગુનાના ફરિયાદી ગોપાલભાઈ જટવરસિંહ સિંધા રહે-ઘર નં-૭૦,ચામુડાનગર,
અંબીકાનગરની બાજુમાં ગોત્રી રોડ,વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી નિતિન મોહન રાઠોડ રહે-
૧૯૯,જાદવપાર્ક સોસાયટી-૦૨,કૈલાસપતિ મહાદેવ,ન્યુ સમારોડ, વડોદરા નાનો ગઈ તા.૧૯/૦૪/૨૦૨૧ ના
રોજ બપોરના આશરે કલાક ૧૩/૦૦ વાગે મોજે–પનોરમા કોમ્પ્લેક્ષ, અલકાપુરી રોડ, વડોદરા શહેર આ
કામના આરોપી નાનો પોતે પોતાની બુલેટ મોટર સાઈકલ- GJ-06-MN-2006 ની પુર ઝડપે અને ગફલત
ભરી રીતે ચલાવી લાવી આ કામના ફરીશ્રીની દિકરી નામે પ્રિયંકાબેનના જમણા પગે અથાડી એક્સિડન્ટ કરી
ફેકચર કરી ઈજા પહોચાડી નાશી જઈ ગુનો કર્યા બાબતે તા.૦૨/૦૫/૨૦૨૧ ના ક.૨૨/૩૫ વાગે ગોત્રી
પો.સ્ટે ગુનો નોંધાયેલ છે. ગુનાની તપાસ HC સતિષભાઈ નાગજીભાઈ ગોત્રી પો.સ્ટે નાઓએ સંભાળી
કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button