Crime

વડોદરા શહેર પોલીસ દ્વારા જુદી જુદી જગ્યાઓ ઉપર કુલ-૧૯ દારૂના કેસો કરવામાં આવ્યા

તા.૦૨/૦૫/ર૦૨૧ ના રોજ વડોદરા શહેર પોલીસ દ્વારા જુદી જુદી જગ્યાઓ ઉપર કુલ-૧૯
દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લી-૯૦ કિ.રૂ.૧૮૦૦/- તથા ઇંગ્લીશ દારૂની બોટલ-૧૩૨ તથા
ઇંગ્લીશ કવાર્ટરીયા-૪૮ તથા પાઉસ-૨૯ મળી કુલ કિ.રૂ. ૩૬૮૬૦૦/- નો મુદ્દામાલ પકડવામાં આવેલ છે. પીધેલા-૧
સહિત કુલ- ૦૭ ઇસમોને અટક કરવામાં આવેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button