National

સેવન ઓક ડેવલોપર્સ દ્વારા પોલીસ વિભાગનું સન્માન

ધંધુકા

વિકટ પરિસ્થિતિમાં સમાજની સેવા કરતા વ્યક્તિઓનું સન્માન કરવું એ આપણી સામાજિક જવાબદારી છે. તેવું માની ને આજે ધંધુકા ખાતે સેવન ઓક ડેવલોપર્સ -ધોલેરા અને ધંધુકા આગેવાનોએ ધંધુકા પોલીસ સ્ટેશન માં કાર્યરત સ્ટાફને પ્રોત્સાહન રૂપે એવોર્ડ આપી સન્માનિત કર્યા હતા

જેઓ આ રોગચાળાથી ધંધુકા અને ધોલેરા વિસ્તારને દિવસ અને રાત સુરક્ષિત કરે છે. તેઓ નેં કંપની દ્વારા
સુપર હીરોઝ ની ટ્રોફી આપી સન્માનિત કર્યા હતા.
આ પ્રસંગે કંપની ના માલિક રાજદીપ સિંહ તથા ગામ ના સમાજ સેવક રાજુભાઈ કોન્ટ્રાકટર અને અન્ય પ્રતિષ્ઠિત લોકો દ્વારા આ સન્માન ટ્રોફી આપવામાં આવી હતી

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button