Politics

#covid19 #sachin #purnviramnews l વડોદરાની તમામ જનતા માટે કોરોના રસીકરણ

વિપો વડોદરા અને ગૌ રક્ષા સેવા સમિતિ દ્વારા વડોદરા શહેરમાં વડોદરાની તમામ જનતા માટે કોરોના રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જે અંતર્ગત વડોદરા શહેરના ના કમુબાળા હોલ ખાતે કોરોના વેક્સિનેશન નો કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં ૪૦ થી વધુ લોકોએ કોરોના નું રસીકરણ લઈને આ કેમ્પનો લાભ લીધો હતો …
તથા આ કાર્યક્રમમાં વોર્ડ નંબર 14 ના કોર્પોરેટરો પૂર્વ કાઉન્સિલર તથા ગૌ રક્ષા સેવા સમિતિના પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button