National

#covid19 l #Dwarkeshlalji l #vipo l કોવીડ -૧૯ નું રસીકરણ નું એક “મહા અભિયાન

જય શ્રી કૃષ્ણ..
ષષ્ઠપિઠાધીશ્ર્વર *પુ.પા.ગો.૧૦૮ શ્રી દ્વારકેશલાલજી મહારાજ શ્રી*, *પુ. પા.ગો.૧૦૮ શ્રી આશ્રયકુમારજી* તથા *પુ.પા.ગો.૧૦૮ શ્રી શરણમકુમારજી* ના માર્ગદર્શન ને આજ્ઞા થી *VIPO* તેમજ *વડોદરા મહાનગર પાલિકાના* સહયોગથી *કલ્યાણરાયજી મંદિર સ્વયંસેવક સંઘ (કે.એમ.એસ.ગ્રુપ), *મોર્નિંગ ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ*, *અટલ સેવા સંઘ,* *નરસિંહજી સેવક ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ*
વડોદરા ના સંયુક્ત ઉપક્રમે
*તા : ૨/૪/૨૦૨૧ ને શુક્રવાર*
*સવારે ૧૦ થી સાંજે ૪ સુધી*
*સ્થળ : કલ્યાણ પ્રસાદ બેંક રોડ માંડવી* ખાતે*
આપણાવિસ્તારમાં *કોવીડ -૧૯ નું રસીકરણ નું એક “મહા અભિયાન* રાખેલ છે …
*નીચેના મોબાઈલ નંબર પર સંપર્ક સાધવો :*
*સચિન શાહ (ગોપી) – 98252 78118*
*જીગ્નેશ પરીખ (કાલી) – 98254 36910**
*સહયોગી સંસ્થાઓ :*
*આરોગ્ય ભારતી, વિશ્વ કલ્યાણ મિશન ટ્રસ્ટ , HMAI વડોદરા યુનિટ, કાઠીયાવાડી રામદેવ સમાજ, ફેઈથ અને કૃપા ફાઉન્ડેશન, કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ*
તો વહેલા તે પહેલાં ધોરણે આ રસીકરણ નો સૌને લાભ અપાવવા વિનંતી છે..
જય શ્રી કૃષ્ણ…

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button